મોચીઓ માટે પણ એક વિકાસ કોર્પોરેશન હોવું જોઈએ 


ગુજરાતમાં જુદી જુદી જ્ઞાતિઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિકાસ કોર્પોરેશનની રચના થયેલી છે. જેમકે માલધારીઓ માટે ગોપાલક વિકાસ કોર્પો.વણકરો માટે અલગ વિકાસ કોર્પો. પ્રજાપતિ માટે અલગ વિકાસ કોરો. આમ જ્ઞાતિને આધારે પણ વિકાસ કોર્પોરેશન રચાયા છે. તો મોચી સમાજનાએ માટે પણ કોર્પો.રચવાની માંગણી આગેવાનો દ્વારા થાય તો કેમ તે બાબતે વિચારણા કરવી જરૂરી છે.